|
|
|
|
| Thursday 16 October, 2008 |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
MOTHERS DAY
[મધર્સ ડે... છાપાં ના પાને, ફોન કે મોબાઇલ માં,ઈન્ટેરનેટના બ્લોગ્સ માં માનો મહિમા ગવાતો હોય ત્યારે ... વર્ષો પહેલાં દૂર...દૂર..જાત્રા કરવા ગયેલી બા ને માટે સંદેશ.....] બા મને ઘણી વખત યાદ આવે છે તે દિવસો.. જે દિવસોમાં તું આપણે ગામ હતી ને હું શહેરની ન ગમતી હોસ્ટેલમાં હતો. ત્યારે દરેક દિવસ મારા માટે મધર્સ ડે હતો. તે દિવસોમાં હું વારે વારે તને ચિઠ્ઠી મારફતે મારાં આંસુ મોકલતો ને વળતી ચિઠ્ઠી મારફતે તું મને હિમ્મત , વિશ્વાસ ને ધીરજ મોકલતી..... બા.. તે ચિઠ્ઠી ઓ ખોવાઈ ગઈ છે......
|
|
| | |
|
|
|
|
|
|
|