|
|
|
|
| Thursday 16 October, 2008 |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
રમત ની રમત ને ગમ્મત ની ગમ્મત20-20 ની જોઈલો કમાલ અરે આ કોણ ઊભો ઊભો કરે છે ધમાલ... ના ઓળખ્યો ? શાહરૂખને ના ઓળખ્યો ? લે કર વાત... ઍ વળી ક..ક...કિરન ના બદલે ક..ક...ક્રિકેટ કરવા લાગ્યો ? હજી તો ઘણું ઘણું કરશે.. ને ભરેલાં ખીસ્સા વધારે ભરશે... પાણી તો પાણી ઍ રેતીમાં તરશે. ચાલો ઍ વાત પર બજાઓ તાળી બીજું થઈ શકે પણ શું ? હેં.....?
|
|
| | |
|
|
|
|
|
|
|